વિદ્યાર્થી પોર્ટલ
અમારા ઓનલાઇન કોર્સ વિશે જાણો
અમે નીચે અલગ-અલગ પ્રકારના કોર્સ કરાવીએ છીએ — કેટેગરી પસંદ કરો અથવા બધા કોર્સ જુઓ.
YOC ની ખાસિયતો
કોર્સ પસંદ કરતા પહેલા જાણો કે YOC બીજા ક્લાસથી અલગ કેમ છે.
શ્રેષ્ઠ શિક્ષકો
ઇન્ટરવ્યૂ અને ડેમો લેક્ચર પછી જ પસંદગી. દરેક વિષય માટે અલગ નિષ્ણાત શિક્ષક.
વધુ જાણોટુ-વે લાઇવ ક્લાસ
ઘરે બેઠા લાઇવ ક્લાસ — બાળક પોતાનો પ્રશ્ન શિક્ષકને ત્યાં જ સીધો પૂછી શકે.
વધુ જાણોવાલીઓની નજર સામે
વાલીઓ મોબાઇલ એપમાં બાળકનો પ્રોગ્રેસ જોઈ શકે — હાજરી, હોમવર્ક અને પરિણામ.
વધુ જાણોઓછી ફી, પૂરો ભરોસો
બજાર કરતાં ઓછી ફી. પહેલા ભણો, સંતોષ થાય પછી જ ફી ભરો.
વધુ જાણોવીડિયો લાઇબ્રેરી
કંઈ સમજાયું ન હોય કે લેક્ચર છૂટી ગયું હોય, તો પછીથી વીડિયો જોઈને ફરી ભણી શકાય.
વધુ જાણો
બધા કોર્સ
દેખાય છે 10 / 10 કોર્સ
- સ્કિલ કોર્સ
'મહિલાઓ' ની રોજબરોજની જરૂરિયાત માટેનો અંગ્રેજી કોર્ષ
Kavya English Institute
- સ્કિલ કોર્સ
વિદ્યાર્થી - અંગ્રેજી કોન્ફિડન્સ પ્રોગ્રામ
Kavya English Institute
- એકેડેમિક
૭ મું ધોરણ - ૨ જુ સેમેસ્ટર
- એકેડેમિક
૬ મું ધોરણ - ૨ જુ સેમેસ્ટર
- એકેડેમિક
૫ મું ધોરણ - ૨ જુ સેમેસ્ટર
- એકેડેમિક
૮ મું ધોરણ - ૨ જુ સેમેસ્ટર કોર્ષ
- એકેડેમિક
૯ મું ધોરણ - ૨ જુ સેમેસ્ટર કોર્ષ
- એન્ટ્રન્સ અને સ્કોલરશિપ એક્ઝામ
ગુજરાતી - જવાહર નવોદય પરીક્ષા
- એન્ટ્રન્સ અને સ્કોલરશિપ એક્ઝામ
Hindi - Javahar Navoday Exam - 2027 (हिन्दी - जवाहर नवोदय परीक्षा)
- એન્ટ્રન્સ અને સ્કોલરશિપ એક્ઝામ
અંગ્રેજી - જવાહર નવોદય પરીક્ષા - 2027
આ ફિલ્ટરમાં કોઈ કોર્સ નથી.
ફિલ્ટર કાઢી નાખો અથવા અમને પૂછો — અમે તમારા માટે યોગ્ય કોર્સ શોધી આપીશું.
વાલીઓના સામાન્ય પ્રશ્નો
બાળકના ભણતર વિશે વાલીઓ જે સૌથી વધુ પૂછે છે, તેના સીધા જવાબ.
પ્રશ્ન પર ટૅપ કરો — જવાબ નીચે ખુલશે · 17 પ્રશ્નો
ઓનલાઇન ભણવાનું બાળકને ખરેખર સમજાશે?
- હા. શિક્ષકો દરેક વિષય સરળ ગુજરાતીમાં, ઉદાહરણ આપીને, ધીમે-ધીમે સમજાવે છે.
આ લાઇવ ક્લાસ છે કે ફક્ત રેકોર્ડ કરેલા વીડિયો?
- આ લાઇવ ક્લાસ છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સીધી વાતચીત થાય છે.
બાળકને પ્રશ્ન હોય તો શું કરે?
- ક્લાસ દરમિયાન જ શિક્ષકને સીધું પૂછી શકે છે.
- દર રવિવારે ડાઉટ સોલ્વ કરવાનો ખાસ ક્લાસ હોય છે.
બાળક ભણે છે કે નહીં, એ અમને કેવી રીતે ખબર પડે?
- હાજરી, હોમવર્ક, પરીક્ષાનું પરિણામ અને પ્રોગ્રેસ — બધું તમે વાલીઓની મોબાઇલ એપમાં જોઈ શકો છો.
કોઈ ક્લાસ છૂટી જાય તો?
- દરેક ક્લાસનું રેકોર્ડિંગ હોય છે. બાળક ગમે ત્યારે ફરી જોઈ શકે છે.
ઘરે શું જોઈએ?
- ફક્ત મોબાઇલ અને ઇન્ટરનેટ. બીજો કોઈ ખર્ચ નથી.
ફી કેટલી છે?
- તાલુકાના ક્લાસ કરતાં ઓછી. ઉપરથી આવવા-જવાનો સમય અને ખર્ચ પણ બચે છે.
બાળકને ન ગમે તો?
- પહેલા 7 દિવસ ફ્રી ટ્રાયલ — ગમે તો જ ફી ભરો.
બાળક કેટલું સુરક્ષિત છે?
- બાળક ઘરે, તમારી નજર સામે ભણે છે. દીકરીઓ માટે આ સૌથી સુરક્ષિત વ્યવસ્થા છે.
શિક્ષકો કેટલા અનુભવી છે?
- અમે 10 વર્ષથી વધુ ભણાવવાનો અનુભવ ધરાવતા શિક્ષકો જ લઈએ છીએ — તે પણ ઇન્ટરવ્યૂ અને ડેમો લેક્ચર પછી.
બાળકનું ભણેલું પાકું થાય એ માટે શું કરો છો?
- નિયમિત પરીક્ષા લઈએ છીએ, અને હોમવર્ક તથા સ્ટડી મટીરિયલ પણ આપીએ છીએ.
બાળકનું ધ્યાન મોબાઇલમાં બીજે જતું રહેશે તો?
- ક્લાસમાં શિક્ષકની પૂરી નજર હોય છે, અને તમે પણ ઘરે ધ્યાન રાખી શકો છો.
ક્લાસ કયા સમયે હોય છે?
- ક્લાસ નક્કી સમયે થાય છે, એટલે બાળકને રોજ ભણવાની ટેવ પડે છે.
ઇન્ટરનેટ ધીમું હોય તો?
- લાઇવ ક્લાસમાં તકલીફ પડે તો બાળક પછીથી રેકોર્ડિંગ જોઈને ભણી શકે છે.
સામાન્ય ટ્યુશન અને YOC માં શું ફરક છે?
- ઘરે બેઠા ભણતર, ઓછી ફી, દરેક વિષયના અલગ શિક્ષક, વાલીઓને પૂરી માહિતી અને ફરી ભણવાની તક.
પરિણામ સુધરશે?
- નિયમિત પરીક્ષા, માર્ગદર્શન અને દેખરેખથી બાળકોના પરિણામમાં સુધારો જોવા મળે છે.
YOC પર ભરોસો કેમ રાખવો?
- YOC પાછળ 1992 થી કામ કરતું શેઠ ગ્રુપ છે. અને તમારા વિસ્તારમાં YOC સાથે જોડાયેલી વ્યક્તિ તમારી ઓળખીતી હોય છે.

