મેનુ

અમારા વિશે

33 વર્ષનો ભરોસો — હવે દરેક ઘરે ઉત્તમ શિક્ષણ.

Your Own Class (YOC) શેઠ સાગા પ્રા. લિ. નું સાહસ છે. તેની પાછળ 1992 થી ભાવનગર અને અમદાવાદમાં કામ કરતું શેઠ ગ્રુપ છે — 33 વર્ષથી વધુનો અનુભવ.

અમારી ટીમને મળો

ગુજરાતભરમાં YOC પર વિશ્વાસ

  • 2,850+વિદ્યાર્થીઓ
  • 33+વર્ષનો અનુભવ
  • 30+જિલ્લામાં
  • 275+તાલુકામાં
  • 90+શિક્ષકો

YOC પાછળની ટીમ

YOC ના ફાઉન્ડર્સ નેશનલ લેવલના ટોપર્સ છે — તેમને ખબર છે કે કેવી રીતે ભણાય અને કેવી રીતે ભણાવાય.

  • શ્રી અપૂર્વ શેઠ

    શ્રી અપૂર્વ શેઠ

    ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર

    યુનિવર્સિટી ટોપર

    • B.E. સિવિલ
    • સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન — BITS પિલાની
    • કમ્પ્યુટર એપ્લિકેશન અને માર્કેટિંગમાં PG ડિપ્લોમા
    • LL.B.

    29 વર્ષથી વધુનો અનુભવ. ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની સિલેક્શન કમિટીમાં ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ.

  • શ્રી ગિતાંજ શેઠ

    શ્રી ગિતાંજ શેઠ

    ડિરેક્ટર

    CAT 2018 — ગુજરાત રાજ્યમાં પ્રથમ

    • MBA (HR) — XLRI જમશેદપુર
    • B.Tech મિકેનિકલ — નિરમા યુનિવર્સિટી

    મારુતિ સુઝુકીમાં ટેરિટરી મેનેજર રહી ચૂક્યા છે. એન્ટરપ્રેન્યોર અને સ્ટાર્ટ-અપ મેન્ટર.

  • શ્રી વિરાજ શેઠ

    શ્રી વિરાજ શેઠ

    ડિરેક્ટર

    CAT — ઓલ ઇન્ડિયા રેન્ક 118 (99.95 પર્સેન્ટાઇલ)

    • MBA (માર્કેટિંગ અને ફાઇનાન્સ) — XLRI જમશેદપુર
    • B.Tech કમ્પ્યુટર સાયન્સ — DA-IICT ગાંધીનગર

    PwC માં કન્સલ્ટન્ટ રહી ચૂક્યા છે. ગામડાં માટેના ઇ-કોમર્સ પ્લેટફોર્મ KeVi Mart ના કો-ફાઉન્ડર.

  • શ્રી મૌલિક શાહ

    શ્રી મૌલિક શાહ

    IT કન્સલ્ટન્ટ

    IT માં 16 વર્ષથી વધુનો અનુભવ

    • B.E. કમ્પ્યુટર — ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી

    MarkTeQ IT Solutions માં IT કન્સલ્ટન્ટ અને બિઝનેસ એનાલિસ્ટ. ક્લાસ માટેની ઓનલાઇન એપ Tuition++ અને Job Pitara ના ફાઉન્ડર.

CAT એ દેશભરમાં લેવાતી નેશનલ લેવલની પરીક્ષા છે.

શિક્ષકની પસંદગીના માપદંડો

દરેક બાળકને ઉત્તમ ભણતર મળે, એટલે શિક્ષકની પસંદગી આ ચાર બાબતો જોઈને જ થાય છે.

  1. લાયકાત અને અનુભવ

    • ભણતર અને ડિગ્રી
    • ભણાવવાની ક્વોલિટી
    • વ્યક્તિત્વ
    • અનુભવ
    • ભણાવવાની સમજ
    • ક્લાસ સંભાળવો
  2. ભણાવવાની રીત

    • ટેક્નિકલ
    • આત્મવિશ્વાસ
    • પ્રેઝન્ટેશન
    • વિઝ્યુઅલ
    • અવાજ અને સ્મિત
  3. ટેક્નિકલ સ્કિલ અને ભાષા

    • ટેક્નિકલ સ્કિલ
    • ભાષા પર પકડ
  4. લેક્ચરની ક્વોલિટી અને સેટઅપ

    • ઓડિયો ક્વોલિટી
    • વીડિયો સેટઅપ
    • લાઇટિંગ અને બોર્ડ
    • વાતાવરણ
    • સારા અક્ષર
બધા માપદંડ વિગતે જુઓ

અમારો હેતુ: જ્ઞાન પણ, સમૃદ્ધિ પણ

YOC ત્રણ રીતે કામ કરે છે.

  1. શિક્ષણ અને રોજગાર

    નાનાં-મોટાં શહેરો અને ગામોના લોકોને સારું શિક્ષણ અને રોજગારની નવી તકો આપીએ છીએ.

  2. દરેક એડમિશન પર કમાણી

    YOC સાથે જોડાયેલા એજન્ટને દરેક વિદ્યાર્થીના એડમિશન પર સારું કમિશન મળે છે.

  3. વિદ્યાર્થીને શિક્ષણ, તમને આવક — અને સમાજની સેવા પણ

    વિદ્યાર્થીને સારું શિક્ષણ મળે, જોડાનારને સારી આવક મળે, અને સાથે સાથે સમાજની સેવા પણ થાય.

અમારું વિઝન અને મિશન

વિઝન

દરેક વિદ્યાર્થીને ઓછા ખર્ચે, ઘરે બેઠા શહેર જેવું ઉત્તમ શિક્ષણ.

  • ગુજરાતના ખૂણેખૂણે સારું શિક્ષણ
  • ગમે તેટલા દૂર હો, ભણતર ઘર સુધી
  • માતા-પિતાની હાજરીમાં, ઘરે સુરક્ષિત ભણતર

મિશન

સારા શિક્ષકોને ઘરે બેઠા કામ, અને લોકોને શિક્ષણ અને રોજગારથી આગળ વધવાની તક.

  • પોતાની ભાષામાં ઉત્તમ કોર્સ
  • સ્કિલ ડેવલપમેન્ટ અને નોકરીની તૈયારી
  • પર્સનાલિટી ડેવલપમેન્ટ પર ખાસ ધ્યાન

સામાન્ય ટ્યુશન અને YOC

બાળકના ભવિષ્ય માટે સાચો નિર્ણય લેતા પહેલા, ફરક જુઓ.

સામાન્ય ટ્યુશન

  • ઘણી વાર એક જ શિક્ષક બધા વિષય ભણાવે
  • વાલીઓને પ્રોગ્રેસની ખબર નથી પડતી
  • ક્લાસ છૂટે તો ફરી ભણવાની તક નથી
  • રોજ આવવા-જવાનો સમય અને ખર્ચ

YOC

  • દરેક વિષયના અલગ નિષ્ણાત શિક્ષક
  • વાલીઓની એપમાં રિપોર્ટ અને હાજરી
  • દરેક ક્લાસનું રેકોર્ડિંગ
  • ઘરે બેઠા, ઓછી ફીમાં

YOC શું છે?

શહેરના ઉત્તમ શિક્ષકો, હવે દરેક ઘરે. નિષ્ણાત શિક્ષકો લાઇવ ક્લાસમાં ભણાવે છે, અને બાળક ઘરે બેઠા, પોતાની ભાષામાં ભણે છે.

સાથે સાથે YOC સ્થાનિક લોકોને એજન્ટ અને શિક્ષક તરીકે કમાણીની તક પણ આપે છે.

YOC ની ખાસિયતો

  • શ્રેષ્ઠ શિક્ષકો — ઇન્ટરવ્યૂ અને ડેમો લેક્ચર પછી જ પસંદગી
  • ટુ-વે લાઇવ ક્લાસ — બાળક પોતાનો પ્રશ્ન સીધો પૂછી શકે
  • વીડિયો લાઇબ્રેરી — છૂટેલું કે ન સમજાયેલું લેક્ચર ફરી જુઓ
  • વાલીઓ માટે મોબાઇલ એપ — બાળકનો પ્રોગ્રેસ નજર સામે
  • પહેલા ભણો, સંતોષ થાય પછી ફી ભરો

YOC થી સૌને ફાયદો

શહેરના નિષ્ણાત શિક્ષકો હવે દરેક ઘર સુધી. તેનો ફાયદો વિદ્યાર્થી, વાલી અને સ્થાનિક યુવાનો — ત્રણેયને મળે છે.

વિદ્યાર્થીઓ આગળ વધે

વિદ્યાર્થી ગમે ત્યાં રહેતો હોય, આગળના અભ્યાસ માટે સારી રીતે તૈયાર થાય છે.

વાલીઓને નિરાંત

વાલીઓને બાળકના ભણતરની ક્વોલિટી પર પૂરો ભરોસો રહે છે.

યુવાનોને રોજગાર

ભણેલા યુવાનો પોતાના જ વિસ્તારમાં YOC સાથે કમાણી કરે છે — બહાર જવાની જરૂર નહીં.

સંસ્થાઓનો વિકાસ

સ્થાનિક ક્લાસ અને સંસ્થાઓ YOC સાથે જોડાઈને વધુ વિદ્યાર્થી અને વધુ આવક મેળવે છે.

YOC સાથે જોડાઓ

તમે કોણ છો તે પસંદ કરો અને નામ-નંબર આપો — YOC ની ટીમ તમારો સંપર્ક કરશે.

તમે કોણ છો?

10 આંકડાનો મોબાઇલ નંબર

તમારો નંબર YOC ફક્ત તમારો સંપર્ક કરવા માટે જ વાપરશે.

YOC ને પૂછો

તમારી વિગત આપો — YOC ની યોગ્ય વ્યક્તિ તમારો સંપર્ક કરશે.