01વિદ્યાર્થી અને વાલી
YOC માં શા માટે ભણવું જોઈએ?
- ગુજરાતની ભરોસાપાત્ર સંસ્થાઓના કોર્સ, એક જ જગ્યાએ.
- સંસ્થાનો અનુભવ, શિક્ષકો અને જૂના વિદ્યાર્થીઓ જોઈને નક્કી કરો.
- નાનું ફોર્મ ભરો — આગળનું માર્ગદર્શન YOC આપશે.
Affordable Education (સૌને પોસાય તેવું)
વિદ્યાર્થી, સંસ્થા અને શિક્ષક — સૌ સાથે મળીને, એક જ ધ્યેય માટે.
01વિદ્યાર્થી અને વાલી
ફક્ત YOC માં
ઇન્ટરવ્યૂ અને ડેમો લેક્ચર પછી જ પસંદગી. દરેક વિષય માટે અલગ નિષ્ણાત શિક્ષક.
વધુ જાણોઘરે બેઠા લાઇવ ક્લાસ — બાળક પોતાનો પ્રશ્ન શિક્ષકને ત્યાં જ સીધો પૂછી શકે.
વધુ જાણોવાલીઓ મોબાઇલ એપમાં બાળકનો પ્રોગ્રેસ જોઈ શકે — હાજરી, હોમવર્ક અને પરિણામ.
વધુ જાણોબજાર કરતાં ઓછી ફી. પહેલા ભણો, સંતોષ થાય પછી જ ફી ભરો.
વધુ જાણોકંઈ સમજાયું ન હોય કે લેક્ચર છૂટી ગયું હોય, તો પછીથી વીડિયો જોઈને ફરી ભણી શકાય.
વધુ જાણો02સંસ્થા
03બ્રાન્ડ એમ્બેસેડર
04શિક્ષક
YOC માં ભણતા બાળકોના વાલીઓનો પોતાનો અનુભવ.

YOC એ શેઠ સાગા પ્રા. લિ. (શેઠ ગ્રુપ) નું સાહસ છે — 33 વર્ષથી વધુનો અનુભવ. હવે શહેર જેવું ઉત્તમ શિક્ષણ દરેક ઘર સુધી.
YOC ને નજીકથી જાણો